તફાવત આપો : મધ્યકાષ્ઠ અને રસકાષ્ઠ.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
મધ્યકાષ્ઠ ૨સકાષ્ઠ
$(1)$ તે ઘરડાં પ્રકાંડમાં જયાં પૂરતા પ્રમાણમાં દ્વિતીયવૃદ્ધિ થતી હોય તેવા પ્રદેશને સખત કાર્ડ અથવા મધ્યકાષ્ઠ કહે છે. $(1)$ દ્વિતીયકાઠનો બહારનો પ્રદેશ કે જે તરુણ જલવાહક કોષો ધરાવતો હોય તેવા પ્રદેશને ૨સકાષ્ઠ છે.
$(2)$ તેના કોષો ટેનીન, રેઝીન અને અન્ય પદાર્થથી ભરેલા હોય છે. $(2)$ તેમાં જીવંતકોષો, વાહિનીઓ અને તંતુઓ હોય છે.
$(3)$ તે ટકાઉ અને કાળાશ પડતો રંગ ધરાવે છે. $(3)$ તે નરમ અને પીળાશ પડતો રંગ ધરાવે છે.
$(4)$ તે વનસ્પતિને યાંત્રિક મજબૂતાઈ આપે છે. $(4)$ તે વનસ્પતિની દેહધાર્મિક ક્રિયાઓ કરે છે.
$(5)$ તેના કોષો જલવહનતાનો ગુણ ગુમાવે છે. $(5)$ તે પાણી, પોષક દ્રવ્યોનું વહન અને ખોરાકનો સંગ્રહ કરે છે.

Similar Questions

સાચાં વિધાનો ઓળખો :

$A$. વાતછિદ્રો એ બહિર્ગોળ આકારની ખુલ્લી રચનાઓ છે જેના દ્વારા વાયુઓની આપ-લે થાય છે.

$B$. જ છાલ ઋતુની શરૂઆતમાં નિર્માણ પામે તેને સખત છાલ કહેવાય.

$C$. છાલ-બાર્ક એ પ્રવિધિય શબ્દ (ટેક્નીકલ ટર્મ) છે જે પુલીય એધાની બહારની બધી જ પેશીઓ માટે વપરાય છે.

$D$. છાલ એટલે ત્વક્ષૈધા અને દ્રીતીય અન્નવાહક.

$E$. ત્વક્ષીય એધા,એ એક સ્તરીય જાડાઈ ધરાવે છે.સાચો વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]

આ કાષ્ઠ આછા રંગનું, ઓછી ઘનતા, વધુ પ્રમાણમાં, વિશાળ અવકાશયુકત જલવાહિની ઘરાવતા હોય છે.

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :

$(i)$ પૂર્વકાષ્ઠ

$(ii)$ માજીકાષ્ઠ 

વસંતકાષ્ઠ અને શરદકાષ્ઠ વિશે ટૂંક નોંધ લખો.

નીચે પૈકી કયુ વૃક્ષને મહત્તમ હાનિ પહોંચાડશે?